'મારું બાળક જો સૂઈ જશે તો મરી જશે'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'મારું બાળક જો ઊંઘી જશે તો મરી જશે'

કઈ બાળકની માતા ઇચ્છતી હોય છે કે તેનું બાળક ગાઢ ઊંઘ ન મેળવે.

પરંતુ મીનાક્ષી એવાં માતા છે જેઓ તેમના બાળકને આવી નિંદ્રા ન આવી જાય તેનું સતત ધ્યાન રાખે છે.

તેનું કારણ પણ ઘણું પીડાદાયક છે. યથાર્થ નામના આ બાળકને એક દુર્લભ પ્રકારની બીમારી છે.

જુઓ એ બીમારી શું છે અને યથાર્થનો પરિવાર આ અંગે શું કહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો