મળો 65 વર્ષની ઉંમરે સ્કેટિંગ કરનારા લેના સાલ્મીને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મળો 65 વર્ષની ઉંમરે સ્કેટિંગ સેલિબ્રિટી બનેલાં લેના સાલ્મીને

લેના સાલ્મી 61ના હતા, જ્યારે તેમનું સ્કૂટર બાઇક ચોરી થઈ ગયું.

આજે ચાર વર્ષ પછી તેઓ ફિનલેન્ડના સેલિબ્રિટી છે, જેઓ સ્કેટિંગ આર્ટ બદલ ફેમસ થઈ ગયા છે..

તેઓ પોતે સ્કેટિંગમાં મહારથ ધરાવે છે અને બીજાઓને પણ આ સ્પોર્ટ શીખવે છે.

બીબીસી થ્રી અમેઝિંગ સિરિઝમાં સાંભળો તેમની કહાણી....તેમની જ જુબાની.....

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો