પોતાના મગજના ઑપરેશન વખતે પણ ગિટાર વગાડનાર સંગીતકાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ માણસે બ્રેઇન સર્જરી વેળાએ છેડ્યાં ગિટારના સૂર

દક્ષિણ આફ્રિકાના મુસા મનઝિની છ કલાકના ઑપરેશન દરમિયાન અર્ધબેભાનાવસ્થામાં હતા અને ઑપરેશન દરમિયાન પણ તેમણે ગિટારના સુરો રેલાવવાનું ચાલુ રાખ્યું હતું.

બીબીસીએ તેમની સાથે મુલાકાત કરી હતી.

જાણો તેમના અનુભવ તેમની જુબાની.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો