જ્યારે નાયગ્રા ફૉલમાં જામવા લાગ્યું પાણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે નાયગ્રા ફૉલમાં જામવા લાગ્યું પાણી

નાયગ્રા ફૉલની આજુબાજુનો વિસ્તાર જામી ગયો છે.

હાલ આવેલા બર્ફીલા તોફાનમાં વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે.

નાયગ્રા ફૉલનો થોડો ભાગ જામી ગયો છે.

જ્યારે આ વિશ્વવિખ્યાત ફૉલ ક્યારેય જામી શકતો નથી.

1900 અને 1800ની સદી દરમિયાન કેટલીક વખત નાયગ્રા ફૉલ જામ્યો હતો.

પણ ન્યૂ યૉર્ક સ્ટેટ પાવર ઑથોરિટીના પ્લાન્ટના કારણે..

હવે નાયગ્રા ફૉલ ક્યારેય આખો જામતો નથી, કેમ કે તે જામી શકતો નથી.

છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન ખૂબ ઠંડી હતી.

આખા શિયાળા દરમિયાન તમને વહેતું પાણી જોવા મળી શકે તેમ ન હતું.

પણ બરફની પાછળ પાણી વહેતું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો