તમારી સવારની કૉફી પર ખતરો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દરરોજ પીવાતી કૉફી હવે વિનાશના આરે આવી ગઈ?

એક નવા સંશોધન પ્રમાણે દુનિયાના 124 પ્રકારના કૉફીના પ્લાન્ટમાંથી 60% વિનાશના આરે છે.

100 કરતાં વધારે પ્રકારની કૉફી એવી હોય છે કે જે પ્રાકૃતિક રીતે જંગલમાં ઉગે છે, જેમાં બે પ્રકારની જ કૉફી એવી છે જે આપણે દરરોજ પીએ છીએ.

હવે વાઇલ્ડ કૉફી પર ખતરો છે જેનાંથી ભવિષ્યમાં દરરોજ કૉફી પીતા લોકો પર ભારે પ્રભાવ પડી શકે છે.

આ સંશોધન લંડનના ક્યૂ સ્થિત રોયલ બોટાનિકલ ગાર્ડન્સ કરવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો