કઈ રીતે જળવાયુમાં પરિવર્તનને કારણે આર્કટિકનો નક્શો બદલાઈ રહ્યો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ક્લાઇમેટ ચેન્જથી આ રીતે બદલાઈ રહ્યો છે આર્કટિકનો નકશો

જળવાયુ પરિવર્તનથી આર્કટિકનો નક્શો બદલાઈ રહ્યો છે, નૉર્વેમાં મળેલી બેઠક બાદ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, નૉર્વેની ઉત્તરમાં આવેલો બૅરંટ્સ સમુદ્ર કે જે પાછલા 12 હજાર વર્ષોથી આર્કટિક મહાસાગરનો ભાગ છે એ ઍટલાંટિકમાં ભળી રહ્યો છે.

કારણ કે બૅરંટ્સ સમુદ્રમાં હિમ શિલા પીગળી રહી છે.

આર્કટિકના ઉત્તર વિસ્તારમાંથી જળવાયુ પરિવર્તનની ગંભીરતાને દર્શાવતા ખાસ અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો