માઇનસ 11 ડિગ્રી ઠંડા પાણીમાં સ્વિમિંગ કરતા દાદા-દાદી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ દાદા-દાદી માઇનસ 11 ડિગ્રીમાં લગાવે છે તળાવમાં ડૂબકી

ચીનના એક તળાવમાં સ્થાનિકો ભર શિયાળે અતિશય ઠંડા પાણીમાં ડૂબકીઓ લગાવે છે.

વળી તેમાં ઘણા વૃદ્ધો પણ સામેલ છે. માઇનસ 11 ડિગ્રી તાપમાનમાં પણ તેઓ સ્વિમિંગ કરે છે.

વહેલી સવારે તળાવમાં જામી ગયેલા બરફને તોડે છે. અને પછી સ્વિમિંગ કરે છે.

તેઓ આવું કેમ કરે છે તે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો