ધંધાપાણી: સરકારી નોકરીમાં 10% અનામત કઈ રીતે મળશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ધંધાપાણી: સરકારી નોકરીમાં 10% અનામત કઈ રીતે મળશે?

જ્યારે નોકરીના વિકલ્પ ઓછા થતા જાય છે ત્યારે સરકારી નોકરીમાં અનામતનું મહત્વ કેટલું?

થોડા દિવસ પહેલા જ મોદી સરકારે સવર્ણોમાં આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી.

પણ આ જાહેરાતના લાભાર્થીઓને કેટલો ફાયદો થશે? કારણ કે સરકારી નોકરીના દરવાજા બંધ થતાં જાય છે.

મોદી સરકારે સત્તાની કમાન હાથમાં લીધી ત્યારથી લઈને અત્યારસુધીમાં કેન્દ્ર સરકારમાં લગભગ 75 ટકા નોકરીના વિકલ્પ બંધ થઈ ગયા છે.

તો અનામત એ માત્ર ઘોષણાના જ રૂપમાં રહી જશે? આજે ધંધાપાણીમાં વાત કરીશું આજ સરકારી મુદ્દા પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો