બે માથાં અને એક ધડ સાથે જન્મેલી બહેનો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બે માથાં અને એક ધડ સાથે જન્મેલી બહેનોના જીવનસંઘર્ષની વાત

મરિયમ અને નાદેનો જન્મ સેનેગલ ખાતે જોડિયેલી સ્થિતિમાં થયો હતો.

આ બન્ને બહેનોની ઉંમર બે વર્ષ છે અને તેઓ યૂકેના વૅલ્સમાં રહે છે.

બે માથાં અને એક શરીર સાથે બન્ને બહેનો જીવવા માટે સંઘર્ષ કરી રહી છે.

મરિયમનું હૃદય નબળું છે અને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. જો આવું થશે તો નાદે પણ મૃત્યુ પામશે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો