શા માટે પાકિસ્તાનમાં રહેતાં હિંદુ બાળકોની સ્કૂલ તેમનાં માતાપિતાએ છોડાવી દીધી છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનમાં હિંદુ પોતાનાં બાળકોને શાળા છોડાવી રહ્યા છે

હિંદુ બાળકોને પાકિસ્તાનની સ્કૂલમાં ફરજીયાતપણે ઇસ્લામના પાઠ ભણાવવામાં આવે છે.

બાળકોને સ્કૂલ ન મોકલી તેમના માતાપિતા પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે.

વધુ જાણવા માટે જુઓ વીડિયો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા