દક્ષિણ આફ્રિકામાં રહેતાં ગાંધીજીનાં પૌત્રી ઈલાબહેન સાથે ખાસ મુલાકાત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દક્ષિણ આફ્રિકામાં રહેતાં ગાંધીજીનાં પૌત્રી ઈલાબહેન સાથે ખાસ મુલાકાત

મહાત્મા ગાંધીએ 1904માં દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે કસ્તુરબા સાથે ઘણાં વર્ષો આ આશ્રમમાં વિતાવ્યાં હતાં.

ગાંધીજીનાં પૌત્રી ઈલા ગાંધીનો જન્મ પણ ત્યાં જ થયો હતો. હાલ પણ ઈલાબહેન ત્યાં જ છે.

જુઓ બીબીસી સાથેની તેમની મુલાકાત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો