નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ શું છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ શું છે?

નાની ઉંમરે વાળ સફેદ થવાની બીમારીને તબીબી ભાષામાં કેનાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

તમારી ઉંમર 20 વર્ષ કરતાં ઓછી હોય, છતાં વાળ સફેદ થઈ ગયાં હોય તો તમે કેનાઇટિસનો ભોગ બન્યા છો.

આ બીમારીમાં વાળ કાળા કરતા પિગમૅન્ટમાં સમસ્યા આવી જાય છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.