આકાશના 'શહેનશાહ' બોઇંગ વિમાનની સફરનો અંત આવશે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આકાશના 'શહેનશાહ' બોઇંગ વિમાનની સફરનો અંત આવશે

બોઇંગ એ વિમાનમાં મુસાફરી કરનારા લોકો માટે એક જાણીતું નામ છે. આ કંપનીના 747 એરક્રાફ્ટે 50 વર્ષ પહેલાં તેની પહેલી ઉડાન ભરી હતી.

ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સોનેરી મુસાફરીની શરૂઆત થઈ ગઈ છે.

જમ્બો જેટમાં વધુ જગ્યા હતી, વધુ સીટ હતી અને મુસાફરીને આરામદાયક કરવા માટે દરેક સુવિધા હતી.આ એરક્રાફ્ટ એ ઉડ્ડયન બદલી દીધું.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો