‘યૂઝલેસ એડિસન’એ સર્જેલી અદ્ભુત વસ્તુઓ તમને ચોંકાવી દેશે

‘યૂઝલેસ એડિસન’એ સર્જેલી અદ્ભુત વસ્તુઓ તમને ચોંકાવી દેશે

જેંગ શુઆઈ એક ચાઇનીઝ ઇન્ટરનેટ ઉપર ઇન્વેન્ટર સ્ટાર પણ છે.

પહેલા તેઓ જે નોકરી કરતા તેમાં મજા ન આવતા તેમણે કંઈક નવું કરવાનું વિચાર્યું.

તેમણે પોતાની અવનવી શોધના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જ્યારે તમે જેંગ શુઆઈએ શોધેલી વસ્તુઓને જોશો તો ચોંકી જશો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો