કર્મચારીઓનું નિરીક્ષણ કરતા ડ્રૉન

કર્મચારીઓનું નિરીક્ષણ કરતા ડ્રૉન

જાપાનમાં કામના સ્થળે તણાવને લઈને આત્મહત્યાના કેસો વધી રહ્યા છે.

ત્યારે સ્થાનિક કંપનીઓએ આ સમસ્યાના સમાધાન માટે એક નવો કીમિયો અજમાવ્યો છે.

કર્મચારીઓ તણાવમુક્ત રહે અને સમયસર ઘરે જાય તે માટે હવે ઑફિસમાં ડ્રૉનથી તેમનું મૉનિટરિંગ શરૂ થયું છે.

કામના સ્થળે ડ્રૉન કેવી રીતે કર્મચારીઓને મદદ કરે છે, જુઓ રિપોર્ટમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો