પ્લાસ્ટિક પ્રદૂષણ સામે મલેશિયાવાસીઓની ઝુંબેશ

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે મલેશિયાવાસીઓની ઝુંબેશ

દુનિયાભરમાંથી પ્લાસ્ટિક વેસ્ટ મલેશિયામાં ઠલવાય છે, પણ હવે આ પ્લાસ્ટિકના ટનબંધ કચરાના નિકાલ માટે મલેશિયાના ગ્રામવાસીઓનું એક જૂથ કામે લાગ્યું છે.

પ્લાસ્ટિક વેસ્ટ સામે લડાઈ લડનારા જૂથની આ કહાણી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો