અહીં કેમ લોકો ઠંડા પાણીમાં તરવાનું પસંદ કરે છે?

અહીં કેમ લોકો ઠંડા પાણીમાં તરવાનું પસંદ કરે છે?

ચીનના બેઇજિંગ સ્થિત હુહાઈ લેકમાં લોકો માઇનસ 11 ડિગ્રી તાપમાનમાં પણ ઠંડા પાણીમાં ડૂબકી લગાવી રહ્યાં છે.

તેઓ વહેલી સવારે ઊઠે છે અને પૂલ વિસ્તારમાં હિમશિલ્પ પણ બનાવે છે.

ચીનના લોકોનું માનવું છે કે આમ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને રક્તાવરોધ નથી થતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો