આ છે તમારા ઘરની સૌથી ગંદી જગ્યા

આ છે તમારા ઘરની સૌથી ગંદી જગ્યા

જ્યારે કોઈને પૂછવામાં આવે કે તમારા ઘરની સૌથી ગંદી જગ્યા કઈ છે, તો મોટા ભાગે લોકો કહેશે કે ટૉઇલેટ અથવા તો ઘરનું ફ્લોર, પણ આ તમામ જવાબ ખોટા છે.

સાચો જવાબ છે વાસણ સાફ કરવાનું સ્પૉન્જ કે કપડું.

ઍરિઝોના વિશ્વવિદ્યાલયના સંશોધન પ્રમાણે આ જગ્યા બૅક્ટેરિયા માટે ખૂબ સારી છે અને આ જગ્યા તમારી ટૉઇલેટ સીટ કરતાં 20 હજાર ગણી વધારે ગંદી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો