કુંભ 2019: સંગમની સફાઈ માટે રાખવામાં આવી ખાસ બોટમાં શું ખાસ?
કુંભ 2019: સંગમની સફાઈ માટે રાખવામાં આવી ખાસ બોટમાં શું ખાસ?
પ્રયાગરાજનો કુંભ આમ તો સંગમની દિવ્યતા અને સાધુઓની પરંપરાને કારણે જાણીતો છે.
પરંતું કુંભ મેળા માટે સરકાર દ્વારા મોટા પાયે વહીવટી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બધા વચ્ચે સંગમના પાણીમાં ફરી રહેલી બોટ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. આ બોટને ખાસ સંગમની સફાઈ માટે રાખવામાં આવી છે.
જુઓ ખાસ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો