અંતરિક્ષમાં ભેગા થયેલા 8000 ટન કચરાને દૂર કરવાની કહાણી

અંતરિક્ષમાં ભેગા થયેલા 8000 ટન કચરાને દૂર કરવાની કહાણી

અંતરક્ષિમાં રહેલા માનવસર્જિત કચરાને દુર કરવાને લઈને બ્રિટિશ આગેવાનીવાળામિશનનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં ભાલાના આકારના સાધનને અંતરિક્ષમાં રહેલા કચરાને ભેગો કરવા માટે છોડવામાં આવે છે.

તેને પૃથ્વીથી 400 કિલોમિટરના અંતરે અવકાશમાં શૂટ કરવામાં આવ્યો છે. જુઓ અંતરિક્ષ પર જમા થયેલા કચરાનો દૂર કરવાના પ્રયાસનો આ ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો