સુરતના એક કલાકારે બનાવી દુનિયાની આ સાત અજાયબીઓ

સુરતના એક કલાકારે બનાવી દુનિયાની આ સાત અજાયબીઓ

શું એવી કોઈ જગ્યા છે, જ્યાં તમને વિશ્વની દરેક અજાયબી એકસાથે જોવા મળી જાય?

જી હા. દિલ્હીમાં બનેલું વેસ્ટ ટુ વન્ડર પાર્ક કંઈક એવી જ જગ્યા છે કે જ્યાં દુનિયાની તમામ સાત અજાયબીઓ એક જગ્યાએ જોવા મળે છે.

તેની ખાસ વાત એ છે કે આ અજાયબીઓ બનાવવા માટે ગાડીઓ, રિક્ષાના અને પાર્કના સ્ક્રૅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ડિઝાઇન સુરતના આર્કિટેક્ટસે તૈયાર કરી છે.

5 એકર વિસ્તારમાં ફેલાયેલો આ પાર્ક બનાવવા પાછળ 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો