પારલે-જી બિસ્કિટ કેવી રીતે બને છે?

પારલે-જી બિસ્કિટ કેવી રીતે બને છે?

'સ્વાદભરે શક્તિભરે' બિસ્કિટ હોવાનો દાવો કરતી પારલે જી બિસ્કિટની બ્રાન્ડ એ સૌથી વધુ વેચાતી બ્રાન્ડમાંની એક છે.

જોકે, ભારતની સૌથી જૂની બિસ્કિટ સમયની સાથે બજારમાં આવેલાં નવાં બિસ્કિટ સામે હાંફી ગઈ.

પરિવાર દ્વારા ચાલતો આ બિઝનેસ આજે ત્રીજી પેઢીના હાથમાં છે, જેઓ કંપનીને ફરી એ જ ઊંચાઈએ લઈ જવા મથી રહ્યા છે. ત્યારે જુઓ દેશની સૌથી જૂની અને જાણીતી બિસ્કિટ કેવી રીતે અને ક્યાં બને છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો