આપણને ભયાનક સપનાં કેમ આવે છે?

આપણને ભયાનક સપનાં કેમ આવે છે?

સપનાં દરેકને આવતા હોય છે. કયારેક સુંદર તો કયારેક ભયાનક. કયારેક આપણને સાવ અચાનક જ એવું ખરાબ સપનું આવી જાય છે આપણી ઊંઘ ઊડી જાય છે.

સપનું જો સુંદર હોય તો તે દરેકને ગમે છે પણ જો ભયાનક હોય, ડર લાગે તેવું હોય તો કોઈને ગમતું નથી. શું તમને પણ ભયાનક સપનાંઓથી ત્રાસ થાય છે.

જો આપનો જવાબ હા હોય તો સબૂર કેમ કે તમે જેને ભયાનક સપનાંનો ત્રાસ કહો છો એ કદાચ તમારો ફાયદો પણ હોઈ શકે છે એની આપને જાણ છે?

વિશેષજ્ઞો માને છે કે ખરાબ સપનાં દરેકને આવે છે. પણ તે સપનાં આપણાં મગજ પર કેવી અસર કરે છે સમજવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો