એક પગ ગુમાવી દીધો.. છતાં બન્યાં કથક ડાન્સર

એક પગ ગુમાવી દીધો.. છતાં બન્યાં કથક ડાન્સર

વાત એવાં મહિલાની કે જેમણે પોતાના આત્મવિશ્વાસથી અશક્યને શક્ય કરીને બતાવ્યું.

પ્રોફેશનલ કથક ડાન્સર સીતા સુબેદી જ્યારે માત્ર 12 વર્ષનાં હતાં ત્યારે બોન મૈરો કેન્સરના કારણે તેમણે પોતાનો એક ગુમાવી દીધો હતો.

પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિને પણ તેમણે પોતાના સપનાંની આડે ન આવવા દીધી અને આખરે એક પ્રોફેશનલ કથક નૃત્યાંગના બન્યાં. જુઓ બીબીસી સંવાદદાતા શ્રીજના શ્રેષ્ઠનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો