40 વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા ટોર્નેડો યુદ્ધવિમાનની કહાણી
40 વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા ટોર્નેડો યુદ્ધવિમાનની કહાણી
અફઘાનિસ્તાન હોય કે કોસોવ કે પછી ઇરાકનું યુદ્ધ હોય. બ્રિટિશ રોયલ ઍર ફૉર્સના ટોર્નેડો યુદ્ધવિમાન તમામ મોરચે મોખરે રહ્યા, પણ હવે ઍરફૉર્સમાં 40 વર્ષની સેવા બાદ આ વિમાનો સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.
ઍવિએશનના એક યુગની સમાપ્તિના સિમાચિહ્નરૂપ આ વિમાનોએ એક ખાસ ઉડાણ ભરી, જેમાં બીબીસીના રિપોર્ટરે પણ સવારી કરી.
જુઓ ટોર્નેડોની સફરની કહાણી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો