પેટનો દુઃખાવો ક્યારેક કૅન્સર પણ બની જાય
પેટનો દુઃખાવો ક્યારેક કૅન્સર પણ બની જાય
શું તમારું પેટ ફૂલી રહ્યું છે? અથવા તો તમને ગેસની સમસ્યા રહે છે? જો આવી કોઈ ફરિયાદ છે, તો તેની અવગણના ન કરશો.
કેમ કે તે એક ભયાનક બીમારીના લક્ષણ છે. આ બીમારી છે પેરિટૉનિયલ કૅન્સર.
આ કૅન્સર મોટાભાગે મહિલાઓને થાય છે.
આ ખૂબ જ દુર્લભ કૅન્સર છે કે જે દસ લાખ લોકોમાંથી માત્ર 6-7 લોકોને જ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો