માત્ર 13 વર્ષની ઉંમર, અલીસાએ તોડ્યો ટ્રિપલ ઍક્સેલનો રૅકૉર્ડ

માત્ર 13 વર્ષની ઉંમર, અલીસાએ તોડ્યો ટ્રિપલ ઍક્સેલનો રૅકૉર્ડ

13 વર્ષીય અલીસા લિયું એ લોકોમાંથી એક છે કે જેમણે સૌથી નાની વયે ટ્રિપલ ઍક્સેલ કર્યું છે. ટ્રિપલ ઍક્સેલ એક એવી વસ્તુ છે કે જે ખૂબ ઓછા લોકો કરી શકે છે.

બીબીસી સંવાદદાતા કોડી ગોડવિને અલીસા સાથે મુલાકાત કરી જે દરમિયાન અલીસાએ કેટલીક ટીપ્સ આપી અને જણાવ્યું કે કેવી રીતે એક સારા આઇસ સ્કેટર બની શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો