વડોદરા : મોહન-લીલાની બાઇકર્સ જોડીને જોઈને તમે પણ માગશો આવી વૃદ્ધાવસ્થા

વડોદરા : મોહન-લીલાની બાઇકર્સ જોડીને જોઈને તમે પણ માગશો આવી વૃદ્ધાવસ્થા

વાત કરીએ એક બાઇકર્સ જોડીની.. આ જોડી છે 75 વર્ષીય મોહનલાલ અને 67 વર્ષીય લીલાની.

આ બન્નેને ટ્રાવેલિંગનો એટલો શોખ છે કે જેને હવે જીવનની ઢળતી સંધ્યાએ પોષી રહ્યા છે.

બન્ને બુલેટ પર બેસીને રોડ ટ્રીપ પર નીકળે છે ત્યારે યુવાનોને પણ શરમ આવી જાય.

બીબીસી સંવાદદાતા સાગર પટેલે આ બાઇકર્સ જોડી સાથે મુલાકાત કરી અને જાણ્યું કે આટલી ઉંમરે તેઓ કેવી રીતે બાઇક પર દેશનો પ્રવાસ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો