જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતો છોકરો ઑસ્કાર સુધી પહોંચ્યો

જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતો છોકરો ઑસ્કાર સુધી પહોંચ્યો

ઝૈન સીરિયામં જન્મ્યા હતા અને લેબનનની ઝૂંપડપટ્ટીમાં ઊછર્યા અને આ ફિલ્મ દરમિયાન ઝૈન અને તેના પરિવારને નૉર્વેમાં રૅફ્યૂજીનો દરજ્જો મળ્યો.

આ પહેલી વખત છે જ્યારે ઝૈન પોતાના પલંગ પર ઊંઘ્યો હોય અને પહેલી વખત શાળાએ ગયો હોય.

હવે તે વિશ્વની સફર કરે છે, જુઓ ઝૈનની સમગ્ર કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો