જ્યારે શિકારી પક્ષી ગરુડની ઉડાણ બરફના કારણે થંભી ગઈ

જ્યારે શિકારી પક્ષી ગરુડની ઉડાણ બરફના કારણે થંભી ગઈ

આ ઘાતક શિકારી પક્ષીનાં પીંછાં પર બરફ જામી ગયો હતો.

જેના કારણે તેની ઉડાણ થંભી ગઈ હતી.

મિશિગનના અભ્યારણ્યમાં આ ગરુડને મદદ મળી અને ફરી ગરુડે જંગલ તરફ ઉડાન ભરી.

પણ આ ઘાતકી પક્ષીની મદદ કરવાનું કામ સરળ નહોતું, મદદ કરનારાઓએ કઈ રીતે ગરુડને મદદ કરી એ જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો