કાયદા ક્ષેત્રમાં નોકરી કરતાં કરતાં કેવી રીતે કમાવ્યું મેક અપની દુનિયામાં નામ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે કાયદા ક્ષેત્રે કામ કરતાં મહિલાએ મેકઅપની દુનિયામાં નામ કમાવ્યું

રવિતા પન્નુને મેકઅપ આર્ટિસ્ટ બનવું હતું પણ તેમનાં માતાપિતા તેમને કાયદા ક્ષેત્રે અભ્યાસ કરાવવા માગતાં હતાં.

પરંતુ રવિતાએ કાયદા ક્ષેત્રમાં નોકરીની સાથે સાથે મેકઅપનું કામ પણ ચાલું જ રાખ્યું અને આખરે એક દિવસ તેઓ ફુલટાઇમ મેકઅપ આર્ટિસ્ટ બનીને રહ્યાં.

જુઓ તેમનાં સંઘર્ષ અને સફળતાની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો