ઉલ્કાની શોધમાં શા માટે નીકળી બે મહિલાઓ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઍન્ટાર્કટિકા : ઉલ્કાની શોધમાં શા માટે નીકળ્યાં બે મહિલાઓ?

દુનિયાના 60% ઉલ્કા ઍન્ટાર્કટિકામાં મળી આવે છે.

પરંતુ આ ઉલ્કા એ લોકો માટે શું છે કે જેઓ તેની શોધમાં નીકળે છે? અને ઉલ્કાને પ્રાપ્ત કરીને તેમને શું મળે છે?

આ બે મહિલાઓ ઉલ્કાની શોધમાં નીકળ્યાં છે, કેવી રહી તેમની ઉલ્કા શોધવાની સફર?

સમગ્ર કહાણી જાણવા જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો