સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચશો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચશો, જાણો અહીં

ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ રહ્યા છે અને સમગ્ર ઉત્તર ભારત પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો આ બીમારીથી પ્રભાવિત છે.

આ એક એવી બીમારી છે કે જેનું ઇલાજ શક્ય તો છે. પણ જો સાવધાની ન વર્તવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો