પ્રથમ વખત મતદાર યાદીમાં નામ નોંધાવવા શું કરવું?

પ્રથમ વખત મતદાર યાદીમાં નામ નોંધાવવા શું કરવું?

2019ની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, જો 1લી જાન્યુઆરી 2019ના રોજ તમારી ઉંમર 18 વર્ષની હોય તો તમે મત આપવા લાયક છો.

જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો રાષ્ટ્રીય મતદાતા સેવા પૉર્ટલ (www.nvsp.in) ની વેબસાઇટ પર જઈને તમે તમારું નોંધાવી શકો છો.

આ સાથે જ ચૂંટણી અને મતદાનની રસપ્રદ માહિતીના વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો