એવી એપ્લીકેશન જે સેલ્ફી ક્લિક કરતી વખતે જોખમની આપશે માહિતી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એવી એપ્લીકેશન જે સેલ્ફી ક્લિક કરતી વખતે જોખમની આપશે માહિતી

છેલ્લાં કેટલાક વર્ષોમાં સેલ્ફીનો ક્રેઝ વધતો ગયો છે. સાથે સાથે સેલ્ફી ક્લિક કરતી વખતે થતાં અકસ્માતો અને તેના લીધે મોતનો ગ્રાફ પણ ઊંચો ચઢતો જાય છે.

તેવામાં સંશોધનકર્તાઓએ એક એવી એપ્લીકેશન તૈયાર કરી છે કે જેનાથી સેલ્ફી ક્લિક કરતી વખતનું જોખમ જાણી શકાય અને ખતરારુપ જગ્યાઓથી દૂર રહી શકાય.

IITના એપ ડેવલોપર્સનું કહેવું છે કે જલદી આ એપ્લીકેશનમાં ફ્રી ઑફ કોસ્ટ લોકો માટે ઉપલબ્ધ થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો