આપણે બગાસાં કેમ ખાઈએ છીએ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આપણે બગાસાં કેમ ખાઈએ છીએ?

બગાસું એક એવી વસ્તુ છે કે જે એક બાળક માતાના પેટમાં જ શરુ કરી દે છે અને જીવન દરમિયાન આપણી સાથે જ આ ક્રિયા રહે છે.

પણ તેની પાછળનું કારણ શું છે? હાલ જાહેર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એવી કઈ બે થિયરી છે કે જેના કારણે આપણે બગાસાં ખાઈએ છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો