ટાયર બદલીને જીવન જીવવાની શીખ આપતાં મહિલા
ટાયર બદલીને જીવન જીવવાની શીખ આપતાં મહિલા
વાહનના ટાયર એકલા હાથે બદલવાની વાત આવે તો પુરુષોના પણ હાથ-પગ ફૂલી જાય છે અને તેઓ કોઈ મિકૅનિકને શોધવા લાગે છે.
પરંતુ મધ્ય પ્રદેશના મંદસૌરમાં રહેતાં મૈના નામનાં મહિલા આ કામ ઝડપથી કરી આપે છે અને એ પણ એકલા હાથે.
હવે તમને સવાલ થશે કે શું એક મહિલા ગૅરેજ ચલાવતી હશે? તો તેના જવાબ છે હા.
મૈના કેવી રીતે ગૅરેજ ચલાવે છે, એક મહિલા તરીકે કેટલું પડકારજનક છે આ કામ અને કેવી પરિસ્થિતિમાં તેમણે આ કામ શરૂ કર્યુ, જાણવા માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો