મળો દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મળો દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિને

વર્ષ 1903માં જન્મેલાં કેન ટેનાકા વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યાં છે. 116 વર્ષીય ટેનાકાને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી વયે પણ ટેનાકાને ગણિતના દાખલા ઉકેલવાનો શોખ છે અને સાથે જ તેઓ કેલિગ્રાફીમાં પણ રસ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો