બ્રેક્સિટ મામલે શું માનવું છે બ્રિટનમાં રહેતાં ભારતીયોનું?

બ્રેક્સિટ મામલે શું માનવું છે બ્રિટનમાં રહેતાં ભારતીયોનું?

બ્રિટનની સંસદમાં વડાં પ્રધાન થેરેસા મેને બ્રેક્સિટ મામલે મોટી હાર મળી છે.

બ્રિટિશ સાંસદોએ બ્રેક્સિટ મુદ્દે વડાં પ્રધાન થેરેસા મેના સંશોધિત મુસદ્દાને મોટા અંતરથી ફગાવી દીધો છે.

બ્રિટિશ સાંસદોએ મેના યુરોપિયન સંઘમાંથી બહાર જવાની સમજૂતીના મુસદ્દાને ફગાવી દીધો હોય એવી આ બીજી ઘટના છે.

ત્યારે આ બ્રેક્સિટને મામલે બ્રિટનમાં રહેલા એશિયાઈ અને ખાસ કરીને ભારતીય મૂળના લોકોનું શું માનવું છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો