આ બરફ બન્યો વૈજ્ઞાનિકોનાં ડરનું કારણ

આ બરફ બન્યો વૈજ્ઞાનિકોનાં ડરનું કારણ

ગ્રીનલૅન્ડમાં પિગળી જતાં બરફને કારણે વૈજ્ઞાનિકોમાં ડરનો માહોલ છે. એક નવા અભ્યાસ પ્રમાણે આર્કટિકની લાંબી શિયાળુ ઋતુમાં બરફ કરતાં વધારે વરસાદ પડે છે, જે બરફને ફટાફટ ઓગાળે છે.

જો બરફ સંપુર્ણપણે પિઘળી ગયો તો દરિયાની સપાટીમાં સાત મીટરનો વધારો થશે. જે દુનિયાની દરિયાકિનારે વસેલી બધી જ વસતી માટે જોખમકારક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો