ફાસ્ટ ફૂડ તમારી ઉંમર ઘટાડી રહ્યું છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ફાસ્ટ ફૂડના સ્વાદનો શોખ તમારી ઉંમર ઘટાડી રહ્યો છે?

શું તમને ખબર છે કે તમે જ્યાં રહો છો એ જગ્યા તમારું આયુષ્ય નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે?

આવા વિસ્તાર આરોગ્યની અસમાનતા તરીકે ઓળખાય છે. અને આવા વિસ્તારમાં ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટનુ વધુ પ્રમાણ ઓછા આયુષ્ય માટે જવાબદાર હોય શકે છે.

આથી લાંબા આયુષ્ય માટે હવે યૂકેના બ્રિસ્ટોલમા મહિલાઓએ ખાસ સોમાલી કિચન શરૂ કર્યાં છે. જે બાળકોને માત્ર પોષ્ટિક ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરે છે.

સોમાલી કિચન પર જુઓ બીબીસીના ‘ઇનસાઇડ આઉટ વેસ્ટ’ પ્રોગ્રામનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો