ટાયરમાંથી રિસાઇકલ થતાં ફેશનેબલ શૂઝ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ટાયરમાંથી રિસાઇકલ થતાં ફૅશનેબલ શૂઝ

‘યુઝ ઍન્ડ થ્રો’નું વલણ વિવિધ પ્રકારના પ્રદૂષણનું કારણ બની રહ્યું છે. સ્ક્રૅપની વસ્તુઓના વિઘટનમાં લાંબો સમય લાગે છે.

પરંતુ આ સમસ્યાના સમાધાન માટે મુંબઈના અમિત જૈને એક આઇડિયા અજમાવ્યો છે. તેમણે ભંગારમાં આવેલા ટાયરોને રિસાઇકલ કરી તેમાંથી ડિઝાઇનર શૂઝ બનાવવાનું શરૂ કર્યું છે.

ફન્કી કલાકાર બ્રાન્ડ હેઠળ તેઓ ટાયરમાંથી મહિલાઓ- પુરુષો માટે ફેશનેબલ શૂઝ બનાવે છે. 100 ટકા રિસાઇકલ પ્રોડક્ટ દ્વારા બનતા શૂઝ પર જુઓ રાહુલ રણશુભેનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા