દુનિયાનું સૌથી મોટું વિમાન ઉડાવનારાં સૌથી યુવા પાઇલટ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતના યંગેસ્ટ મહિલા પાઇલટ એની દિવ્યાની કહાણી, તેમની જ જુબાની

આ સ્ટોરી છે એની દિવ્યાની કે જેઓ સૌથી નાની ઉંમરમાં બોઇંગ 777નાં કૅપ્ટન બન્યાં છે.

તેમનાં માતાપિતાએ સામાજિક દબાણની અવગણના કરીને એનીને પાઇલટ બનવાની દિશામાં આગળ વધાર્યાં અને મદદ કરી.

આજે એની હવાઓ સાથે વાતો કરતાં આકાશમાં ઉડે છે અને તેઓ ભારતનાં સૌથી યંગેસ્ટ પાઇલટ બની ગયાં છે જેમને બોઇંગ 777 વિમાન ઉડાવવાની તક મળી છે.

જુઓ એનીની કહાણી તેમનાં જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા