ઑપરેશન થિયેટરમાં રોબૉટની એન્ટ્રી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઑપરેશન થિયેટરમાં રોબૉટની એન્ટ્રી

જાપાન રોબૉટિક્સ મામલે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યાં માત્ર રેસ્ટોરન્ટ કે હૉટેલ્સમાં નહીં પણ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ રોબૉટનો ઉપયોગ શરૂ થયો છે.

તો ‘લીડિંગ સીટીઝ સીરિઝ’ હેઠળ મારીકો ઓઈની ખાસ ઑપરેશન થિયેટરની મુલાકાત પર જુઓ આ ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો