ઑલિમ્પિકમાં હવે જોવા મળશે સ્કેટબૉર્ડિંગ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શું આગામી ઑલિમ્પિકમાં હવે જોવા મળશે આ સ્કેટબૉર્ડ વન્ડર ગર્લ?

આવતા વર્ષે ટોક્યોમાં યોજાનારા ઑલિમ્પિકમાં પહેલી વખત સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ્સમાં સામેલ હશે.

સ્કેટબૉર્ડમાં ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા બ્રિટનની 10 વર્ષની છોકરી તૈયારી કરી રહી છે.

સ્કાય બ્રાઉન નામની આ છોકરીએ અમેરિકામાં તાલીમ લીધી છે અને તેઓ બ્રિટિશ ટીમનો ભાગ રહેશે.

જો તેમનું જૂથ સ્પર્ધામાં ક્વૉલિફાય થશે તો તેઓ સમર ઑલિમ્પિકમાં ભાગ લેનારા યૂકેના સૌથી યુવા ઑલિમ્પિયન બની જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો