વિશ્વમાં પારસી નવવર્ષની ઉજવણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પારસીઓના નવા વર્ષની વિશ્વભરમાં કઈ રીતે થઈ ઉજવણી?

સમગ્ર વિશ્વમાં પારસીઓના નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે. 13 દિવસ સુધી ચાલતી આ ઉજવણીને નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વર્ષથી પારસીઓનાં વર્ષ 1398ની શરુઆત થઈ છે.

3000 વર્ષ જૂના આ તહેવારની ઉજવણી રશિયા, ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કી, ઇરાક અને ભારત જેવા દેશમાં થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા