મ્યાંમારની મહિલાઓની સુંદરતાનું રહસ્ય
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

થનાકા છે મ્યાંમારની મહિલાઓની સુંદરતાનું રહસ્ય

સમગ્ર દુનિયાની મહિલાઓનાં ઘણાં બ્યૂટી સિક્રેટ હોય છે... મ્યાંમારની મહિલાઓનું પણ એક ખાસ બ્યૂટી સીક્રેટ છે અને તે છે થનાકા. તે મ્યાંમારની મહિલાઓની સજાવટની પારંપરિક રીત છે.

પણ હવે જ્યારે મ્યાંમારની મહિલાઓ પણ આધુનિક બની ગઈ છે અને મેકઅપની મુરીદ બની ગઈ છે, તો તેવામાં શું સુંદર દેખાવાની રીત પણ તેઓ બદલી રહી છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા