વૉટ્સએપ પેનું કૉમર્શિયલ લૉન્ચ શા માટે અટક્યું છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વૉટ્સઍપ પેનું કૉમર્શિયલ લૉન્ચ શા માટે અટક્યું છે?

ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો એકલા ભારતમાં 20 કરોડ મોબાઇલ ધારકો છે, જેઓ વૉટ્સઍપનો ઉપયોગ કરી રહ્યા છે.

વિવિધ પ્રકારની ડિજિટલ પેમેન્ટ ઍપ વચ્ચે વૉટ્સઍપ પણ હવે આ બજારમાં ધાક જમાવવા લાગ્યું છે અને એટલે જ આ વર્ષે કંપનીએ વૉટ્સઍપ પેની સુવિધા ઊભી કરી છે.

જોકે, બીબીસીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે એવું શું છે જે તેના કૉમર્શિયલ લૉન્ચને અટકાવી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા