#BBCRiverStories: ગુજરાતના ગામડાંનાં વિકાસ અને સ્થાપ્ત્યની વાતો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#BBCRiverStories : ગુજરાતના ગામડાંનાં વિકાસ અને સ્થાપત્યની વાતો મનન દેસાઈ સાથે

ભાજપથી માંડીને કૉંગ્રેસ અને તમામ બીજા પક્ષોએ આગામી લોકસભા ચૂંટણીમાં વધારે અને વધારે મતદાતાઓનું સમર્થન મેળવવા તૈયારી શરૂ કરી દીધી છે.

ત્યારે બીબીસી ગુજરાતી સાથે જોડાઈને #BBCRiverStoriesમાં સ્ટેન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈ કરશે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને નર્મદા નદીની વાત.

તેમાં સરદાર સરોવર ડેમ અને ગુજરાતનાં ગામડાંના વિકાસ અને વિસ્થાપનની વાતો પણ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો