સિલાઈના મશીનમાંથી પૅઇન્ટિંગ બનાવવી શક્ય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સિલાઈના મશીનમાંથી પૅઇન્ટિંગ બનાવવી શક્ય છે?

સિલાઈ મશીનથી લોકો કપડાં સીવે છે.

પરંતુ પંજાબના પટિયાલામાં રહેતા અરુણ બજાજ તેનાથી પોતાની કલ્પનાના દોરાને પોરવી એવી પૅઇન્ટિંગ બનાવે છે કે તમે આશ્ચર્યમાં પડી જશો.

બીબીસી ગુજરાતી માટે સરબજીત સિંહ ધાલીવાલ અને કૅમેરામેન ગુલશનકુમારનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા